ભારતીય મૂળના 13 વર્ષના ટીનેજર એવાં કુશ શર્માએ અમેરિકામાં ભારતનું નામ ઉજાળ્યું!

શું ગુજરાતી ભાષા માટે આવી સ્પર્ધા યોજી શકાય ખરી?

કુશ શર્મા

મૂળ ભારતના હોય એવા અનેક સંશોધકો તો અમેરિકામાં ઝળહળતી સફળતા મેળવી રહ્યા છે પણ હાલમાં કુશ શર્મા નામના મૂળ ભારતીય એવા ૧૩ વર્ષીય ટીનેજરે સ્પેલિંગ કોન્ટેસ્ટમાં જીત મેળવી હતી. યુ.એસ.માં આયોજિત સ્પેલિંગની સ્પર્ધામાં સ્પેલિંગ બીમાં સખત પરીક્ષણ બાદ આ ટીનેજરે ૯૫ રાઉન્ડને પાર કરીને સફળતા મળી હતી. ગયા મહિને આયોજિત આ સ્પર્ધામાં મેરેથોન રાઉન્ડ પહેલાં જ આ જીત મેળવી હતી.

આ સ્પર્ધા જીતનાર કુશ શર્મા એ ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી છે. તે મિસૌરીમાં જેક્સન કાઉન્ટી સ્પેલિંગથી ટાઈટલ મેળવનાર આ એકમાત્ર વિદ્યાર્થી બન્યો હતો. આ પહેલાં પણ કુશ અનેક સ્પર્ધાઓમાં વિજેતા રહી ચૂક્યો છે, જેમાં તે વોશિંગ્ટનમાં આયોજિત સ્ક્રીપ્સ નેશનલ સ્પેલિંગ બીમાં પણ તે વિજેતા રહ્યો હતો. ૨૯ રાઉન્ડવાળી લાંબી સ્પર્ધાની સ્પેલિંગની હરીફાઈમાં પણ તે ઘણી રીતે આગળ હતો, જેમાં ૨૨ ફેબ્રુઆરીના રોજ તેણે તે સ્પર્ધા જીતી હતી.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s