રશિયા પાસેના યુક્રેઇનમાં બીજા વિશ્વયુદ્ધની બખ્તરિયા ગાડીઓ(ટેન્કો)નાં વિશાળ કબ્રસ્તાનની શોધ!

 એક ફોટોગ્રાફીના શોખીન કિશોરનું સાહસભર્યું અને જોખમી પરાક્રમ!

This slideshow requires JavaScript.

રશિયાની સરહદથી ફક્ત વીસ જ માઈલ દૂર, પૂર્વીય યુક્રેનના સ્લોબોઝેશ્ન્યા પ્રદેશમાં આવેલ ખાર્કિવ શહેરમાં લગભગ ચારસો જેટલી કાટ ખાતી  બખ્તરિયા ગાડીઓ, તેના એન્જીનો અને વિવધ સ્પેરપાર્ટસ વગેરેનું કબરસ્તાન કહી શકાય એવો યુક્રેનિયન ડેપો આવેલ છે. યુધ્દ્ધ સમયમાં રણમેદાનમાં ઉતારવા માટે સજ્જ રાખેલી ટેન્કો હવે શાંતિકાળમાં કોઈ કામની નહિ રહી હોવાથી કાટ ખાઈ રહી છે. સમગ્ર વિસ્તાર સખત પહેરા હેઠળ છે. કોઈને પણ માટે અંદર જવું મુશ્કેલ અને જોખમી છે.

 

 

આ અઢાર વર્ષીય ફોટોગ્રાફીનો શોખીન યુવક; યેન કેન પ્રકારે ચોકીયાતોની નજર ચૂકવીને ડેપોમાં પ્રવેશી ગયો અને બે કલાક સુધી સમગ્ર વિસ્તારમાં જોખમની પરવા કર્યા વિના ફરતો રહ્યો અને વિવિધ જાતની તસ્વીરો પોતાના કેમેરાથી ખેંચતો રહ્યો. પછી આ તસ્વીરો એણે ઓનલાઈન મૂકી દીધી. અહી થોડી તસ્વીરો છે, અને વધુ વિગત જાણવી હોય તો લીન્ક પણ આપી છે. ક્લિક કરીને પૂરી પોસ્ટ વાચી શકો છો! 

 

logo_mol

Perhaps they should have held on to them: Hundreds of rusting tanks abandoned in secret Ukrainian depot unveiled as Russia’s armoured vehicles line its streets[more…]

<

p style=”text-align:center;”>http://www.dailymail.co.uk/news/article-2572149/Stunning-images-huge-abandoned-tank-graveyard-Ukraine-machines-come-retirement-tensions-Russia-continue-escalate.html

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s