ભાવનગરમાં છેલ્લા સાત દાયકાથી સ્મશાનમાં સેવા આપી રહેલ વૃધ્ધા માટે ગુજરાત કાઈ કરશે?

old ladyભાવનગરમાં છેલ્લા સાત દાયકાથી સ્મશાનમાં સેવા આપી રહેલ વૃધ્ધાને અનેક લોકોએ સન્માનિત કર્યા પરંતુ તેના પરિવારનો પેટનો ખાડો ભરવા માટે બહુ ઓછા લોકો આગળ આવે છે. એક સમયે માત્ર ૧૦ રૂપિયામાં સ્મશાનમાં મૃતકની ચિતા ૫ર લાકડા ગોઠવતા કડવીમાંને આજે માત્ર ૬૦૦ રૂપિયા ૫ગાર મળે છે. પોતાના અંતિમ દિવસોમાં પણ આજે પોતાની સેવા યજ્ઞની આહુતિમાં પોતાનો સમય દાન કરી રહયા છે. જયારે દેશભરમાં વિશ્વ મહિલા દિવસ ઉજવવામાં આવે છે ત્યારે પણ આ વ્રુધ્ધ મહિલાને સન્માનવામાં નથી આવ્યા.

માત્ર ૩૦ વર્ષની ઉમરે કડવીબહેન વિધવા થયા હતા અને તેમના ત્રણ સંતાનો બાબુભાઇ કુબેરભાઇ બારૈયા અને કાંતિ કુબેરભાઇ બારૈયા અને એક દીકરી ગૌરી લવજીભાઇ હતા. કડવીબહેન છેલ્લા સાત દાયકાથી સ્મશાનમાં લાકડા ગોઠવવાનું કામ કરે છે. જ્યારે આ વિસ્તારમાં દરિયાની ખાડી અને જંગલો હતા ત્યારે કડવીમાં અહી ૧૦ રૂપિયાના પગારથી સ્મશાનમાં ગમેતેવી હાલતમાં કે પછી અકસ્માતનો ભોગ બન્યા હોય એવા ભલભલાના હદય કંપાવી દે તેવી હાલતમાં આવેસા મૃતદેહની અંતિમ ક્રિયા માટે લાકડા ગોઠવવાનું કામ કરે છે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s