ક્લિનિકલ કાર્ડીઓલોજી માટે તે વરદાનરૂપ, હૃદયને સતત ધબકતું રાખતું મેમ્બ્રેન!

હૃદયને સતત ધબકતું રાખતું મેમ્બ્રેન વિકસાવવામાં આવ્યું!

વૃક્ષોના લાંબા આયુષ્યનું રહસ્ય તેની આંતરિક છાલમાં છુપાયેલું છે તેવી જ રીતે વૈજ્ઞાાનિકો દ્વારા થ્રીડી પ્રિન્ટરનો ઉપયોગ કરીને એક્સટર્નલ મેમ્બ્રેન વિકસાવવામાં આવ્યું છે જે માનવીનાં હૃદયને સતત ધબકતું રાખશે.

heart

પાતળા પડ જેવું આ મેમ્બ્રેન ઈલાસ્ટિકની જેમ સ્થિતિસ્થાપક હોય છે, જેને ગ્લોવ્ઝની જેમ ખેંચીને સૂક્ષ્મ ઈલેક્ટ્રોડ્ટસમાં ગોઠવી શકાય છે. જે હૃદયનાં ધબકારાનું સતત નિયમન કરે છે. સસલાનાં હૃદયમાં તેને ગોઠવીને તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.


Cardiology EMRઈલિનોઈસ યુનિર્વિસટી તેમજ વોશિંગ્ટન યુનિર્વિસટીના સંશોધકો દ્વારા આ અંગે પ્રયોગો કરવામાં આવ્યા હતા જે ભવિષ્યમાં વ્યક્તિને હાર્ટએટેક આવતા રોકી શકશે. જો કે માનવીના હૃદયના ધબકારાનું નિયમન કરવા માટે તેને સફળતાપૂર્વક ગોઠવવામાં હજી ૧૦-૧૫ વર્ષ લાગશે પણ લાંબાગાળે આ ક્રાંતિકારી ડિવાઈસ લોકોને હાર્ટએટેક સામે રક્ષણ આપી શકશે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s