માત્ર નારિયેળથી દસ જ સેકન્ડમાં બ્લડ-ગ્રુપ ઓળખવાની ટેક્નિક

માથે નારિયેળ પકડીને બ્લડ-ગ્રુપ કહી આપે છે, શ્રી કે.વી.ડી. ગુહા!

coconut-face

છત્તીસગઢના રાયપુરના ઍગ્રિકલ્ચરલ ડિપાર્ટમેન્ટના કે.વી.ડી. ગુહા નામના માણસે કોઈ પણ વ્યક્તિને સ્પશ્ર્યા વિના માત્ર નારિયેળથી દસ જ સેકન્ડમાં બ્લડ-ગ્રુપ ઓળખવાની ટેક્નિક તૈયાર કરી હોવાનો દાવો કર્યો છે. ગુહાનું કહેવું છે કે નારિયેળથી તેઓ  A+, AB+, B+, O+, O- એમ પાંચબ્લડ-ગ્રુપની ઓળખ કરી શકે છે. બાકીના ત્રણ ગ્રુપના નિદાન માટે હજી ટેક્નિક વિકસાવવાની પ્રોસેસ ચાલી રહી છે.


બ્લડ-ગ્રુપનું નિદાન કરવા માટે વ્યક્તિના માથા પર હથેળીમાં નારિયેળ પકડવું. થોડી જ વારમાં નારિયેળ આજુબાજુની દિશામાં ઢળી પડે છે. વ્યક્તિનું બ્લડ-ગ્રુપ A+ હોય તો નારિયેળ ૪૫ ડિગ્રી ઝૂકે, AB+ હોય તો ૪૫થી ૫૫ ડિગ્રી, B+ હોય તો ૬૦ ડિગ્રી, O+ હોય તો ૯૦ ડિગ્રી અને O- હોય તો ૧૮૦ ડિગ્રી ઝૂકીને પોઝિશન લે છે. જ્યાં અન્ડરગ્રાઉન્ડ પાણી કે પાઇપલાઇન હોય ત્યાં નારિયેળથી સાચું નિદાન નથી થતું.

આ ભાઈ ખાલી સિલિન્ડર,અન્ડરગ્રાઉન્ડ પાણી અને સુરંગોની પરખ કરવાનો દાવો પણ કરે છે.

હવે તો તેમનાં ત્રણેય સંતાનો અને પત્ની પણ આ રીતે બ્લડ-ગ્રુપ પારખવામાં એક્સપર્ટ થઈ ગયાં છે.

[more..]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s