બ્રાઇટ સ્કુલ,વડોદરાની આઠમા ધોરણની ઝીલ મરાઠેની સમયસચુક્તાથી અનેક વિદ્યાર્થીઓની જિંદગી બચી ગઈ! !

શાબાશ ઝીલ મરાઠે ….લોહીના ખાબોચીયા વચ્ચે બહાદૂરી અને સમયસચુક્તાથી અનેક જિંદગી બચાવી.

બ્રાઇટ સ્કુલની બસ દુર્ઘટનામાં ધો.૮ની વિદ્યાર્થિનીનું પરાક્રમ.

Brave Zeel Marathe from Vadodra??

ઝીલ અને મિતુલે બ્રાઇટસ્કુલના એક સેમિનારમાં બ્રેઇન બાબતે માહિતી જાણ હોઇ તેનો તુર્તજ અમલ કરી દીધો હતો. મિતુલના સંબંધી ડોકટર હોવાને કારણે તેણે પણ કોઇ વિદ્યાર્થી કોમામા ન જાય તેની તકેદારી લીધી હતી.

૧૦૮ આવે તે પહેલા આખું જૂથ પ્રાથમિક સારવારમાં લાગી ગયુ હતુ.

વડોદરાની બ્રાઇટ સ્કુલની બસને હાલોલ નજીક શિવરાજપુર પાસે નડેલા ગોઝારા અકસ્માતના બનાવમાં આઠમા ધોરણની ઝીલ મરાઠેએ વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવી કરેલા રેસ્ક્યુ ઓપરેશનને કારણે અનેક વિદ્યાર્થીઓની જિંદગી બચી ગઇ હતી. ઝીલે પહેલા તો પોતાની જાતને બચાવી હતી. અને ત્યારબાદ, કોઇપણ વિદ્યાર્થી કોમામાં ન જાય તે માટે દરેકને ટપલી મારીને વાતો કરાવવાનું ચાલુ રાખ્યું હતુ. તેણે બીજા પણ વિદ્યાર્થીઓને આજ રીતે બધા સાથે વાત ચાલુ રાખવા અપીલ કરી હતી. ઝીલે ૧૦૮ અને ૧૦૦ નંબર પર ફોન કરવા માટે એક અંકલને બૂમ પાડીને મદદ લીધી હતી.

કારેલીબાગ વિસ્તારની બ્રાઇટ સ્કુલનાવિદ્યાર્થીઓની ત્રણ બસ ટૂરમાં ગઇ હતી. નમતી બપોરે બે બસ નિકળી ગઇ હતી. જ્યારે ત્રીજી બસ છેલ્લે નીકળી હતી.

શિવરાજપુર પાસેની કેરવન રિસોર્ટમાં સવારે નાસ્તો અને બપોરે પેટભરીને જમ્યા બાદ ડીજે પર ડાન્સ કરીને વિદ્યાર્થીઓએ કેળા અને દ્રાક્ષ ખાધા હતા. ત્યારબાદ ચીચીયારીઓ પાડતા બસમાં બેઠા હતા.

શરૃઆતથી જ બસ ડ્રાઇવરે ફુલસ્પીડે બસ દોડાવતા વિદ્યાર્થીઓને મજા પડી હતી.

[more…]

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s