હનુમાનજીએ ગામ પર ધનનો વરસાદ કર્યો!

શિક્ષક પાસેથી રૂ. 50,000 છીનવીને વાંદરાએ કર્યો ગામ પર વરસાદ.

હનુમાનજી જાણે વાનર સ્વરૂપે  આવી ને લીલા કરી ગયા. બિચારી શિક્ષિકા ને પુરા ગામ વચાળે દોડાવી !

Monkey Trouble

Monkey Trouble

વાંદરાઓ હંમેશા તેમની શરારત માટે જાણીતા હોય છે અને ઘણી વખત તેમની ધમાલ મોંઘી પડી જાય તેવી પણ હોય છે.

hanumanji

  આવી જ એક ઘટના મુરાદાબાદ, હરિસિંગપુરના એક પ્રાથમિક વિદ્યાલયની શિક્ષિકા સાથે બની છે.આ ઘટનામાં વાંદરાએ શિક્ષિકા પાસેથી રૂ. 50 હજારની લૂંટ કરી છે અને તેણે આ પૈસાનો ગામમાં વરસાદ કર્યો હતો. બે કલાક સુધી ચાલેલા આ ડ્રામામાં ગામ વાળા વાંદરાની પાછળ દોડતા રહ્યા અને તેમણે સરેરાશ રૂ. 46,000 તો ભેગા કરી લીધા હતા.[more….]

Advertisements