પૃથ્વી પર રશિયન ઉપગ્રહ પડવાનું ઝળુંબી રહેલું જોખમ.

 

રશિયન ઉપગ્રહ કોસમોસ-૧૨૨૦, જેનું વજન ૩ ટન જેટલું છે, તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે એવી શકયતા છે.

kosmos-1220

જો કે પૃથ્વી સુધી પહોચતા પૂર્વે જ મોટા ભાગનો હિસ્સો બળીને નાશ પામશે; તેમ છતાં થોડા ટુકડાઓ જમીન સુધી પહોચે એવી સંભાવના નકારી શકાય એમ નથી એમ રશિયન વૈજ્ઞાનિકો એ જણાવ્યુ હતું.

પૃથ્વીના પોણા ભાગમાં પાણી હોવાથી ગીચ વસ્તી ઉપર ખાબકવાની શક્યતા તદ્દન ઓછી હોવા છતાં કોઈ અણધાર્યા કારણસર તેમ થઇ પણ શકે, એવી સંભાવના ને રશિયન વૈજ્ઞાનિકો નકારતા નથી.[more in Times Of India….]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s