નેશનલ શુટર ગુજરાતની લજ્જા ગોસ્વામી: ભાવિ ડીવાયએસપી

સ્પેશિયલ ક્વોટા હેઠળ, શૂટર લજ્જા ગોસ્વામીની પોલીસ ઈન્સપેક્ટર તરીકે નિમણુંક

lajja

નેશનલ શુટર લજ્જા ગોસ્વામી જે મૂળ ગુજરાતનાં આણંદની છે. તેમને સ્પેશિયલ ક્વોટા હેઠળ ગુજરાતનાં પોલીસ ઈન્સપેક્ટર તરીકે નિમણુક કરવામાં આવી છે. એટલું જ નહીં રાજ્ય ગૃહવિભાગે ટુંક સમયમાં તેને ડીવાયએસપી બનાવે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કોઈની પણ નિમણુક સીધી પોલીસ ઈન્સપેક્ટર તરીકે થઈ નથી.

લજ્જાની અત્યારે નડિયાદ હેડક્વાર્ટરમાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકેની નિમણુક થઈ છે. લજ્જા અત્યારે ગાંધીનગર જ છે. જ્યારે લજ્જા નેશનલ લેવલે મેડલ જીતીને આવી અને સરકારે નક્કી કર્યું કે લજ્જાને પોલીસખાતામાં નોકરી આપવી જોઈએ.

થોડા સમય બાદ લજ્જાને પોલીસ ઇન્સપેક્ટર કક્ષાનો હોદ્દો આપવાનું નક્કી થયું હતું,પરંતુ જ્યારે લજ્જાએ અધિકારીઓને જણાવ્યું કે તેની શૈક્ષણિક લાયકાત અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેળવેલી સિદ્ધિ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ કક્ષાની છે, ત્યારે મુખ્યમંત્રી ઓફીસ ખાતેના ઉચ્ચ અધિકારીઓએ આ વિશે કાયદાકીય રીતે આ શક્ય છે કે નહીં તે માટેનાં મંતવ્યો મગાવ્યાં હતા. જ્યારે મંતવ્યો પોઝિટીવ આવતાં તેમણે લજ્જાને પોલીસ ઈન્સપેક્ટર બનાવવાની તરફેણમાં નિર્ણય લીધો હતો.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s