આ છોકરીએ વાળથી ખેંચી 8835 કિલોની ટ્રક

દુનિયા કરતા કંઈક નોખુ કરવાની ચાહના ધરાવતી ૧૩ વર્ષની રાની

 

દુનિયા કરતા કંઈક નોખુ કરવાની ચાહના ધરાવતી ૧૩ વર્ષની રાની નામની બાળાએ રાજયોગ અને મેડીટેશનના આધારે પોતાની સુષુપ્ત શકિતને જાગૃત કરી સૌ પ્રથમ પોતાની બે ચોટલી વડે ૧૦-૧૫ ઈટ ઉચકવાનો પ્રયાસ કર્યો હતો. શાળામાં વાળ વડે જીપ ખેંચીને લોકોને ચોકાવનારી બી.કે. રાનીએ  ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. હવે રાનીએ દમણ વિવેકાનંદ ઓડિટોરિયમના કમ્પાઉન્ડમાં ૮૮૩૫ કિલોની ટ્રક પોતાના વાળ વડે ખેંચી મહિલાઓ અને દમણ વાસીઓને અચંબામાં મૂકી દીધા હતા.

rani

ઉત્તરપ્રદેશના ઝાંસી ખાતે જન્મેલી રાનીએ બ્રહ્માકુમારીમાં સેવાના માર્ગે પોતાનું જીવન સમર્પિત કરી રાજયોગ અને આંતરીક શકિતને ઓળખી આજે પોતાનું નામ દેશ વિદેશમાં રોશન કર્યુ છે. ૧૩ વર્ષે વાળની બે ચોટલીથી ઈટ ઉચકયા બાદ તેણે આજદીન સુધી પાછું ફરીને કયારેય જોયું નથી. ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યા બાદ નોંધાવી દમણ ખાતે અખિલ ભારતીય નારી જાગૃતિ અભિયાન અંતર્ગત બી.કે.રાની પોતાના વાળથી ૮૮૩૫ કિલો વજન ધરાવતી ટ્રકને ખેચી બતાવતા લોકો અચંબામાં પડી ગયા. જો કે રાણીએ આ પહેલા 2011 માં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોધાવ્યું છે. હાલ તો આ મહિલા દ્વારા દમણથી વડોદરા સુધી મહિલા જાગૃતિ રેલી નીકળી મહિલામાં જાગૃતિ લાવનાની કોશિષ કરી રહી છે.

રાનીની સિદ્ધિઓ...[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s