શું આ યુવતી શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો.કુરિયનની વારસદાર સાબિત થશે?

કુરિયનની વારસદાર!

સીક્વેરીયાવર્ષો પૂર્વે શ્યામ બેનેગલનું એક કલાસિક ચલચિત્ર રજુ થયું હતું,જેનું નામ હતું ‘મંથન’. આ શબ્દ કેટલો સૂચક છે!

દૂધ-દહીંના મંથનથી ઘી મળે.

એક યોગ્ય વિચારના મંથનથી ક્રાંતિ થાય!

amul-kurien-3આ ચલચિત્રની પ્રયોજક હતી, આંણદ ખાતેની સુપ્રસિદ્ધ અમુલ સંસ્થા. જયારે પણ આ સંસ્થાનું નામ આવે તો સાથે સાથે જ શ્વેત ક્રાંતિના પ્રણેતા શ્રી વરગીસ કુરીયાનનું નામ પણ યાદ આવે જ. હમણા આણંદના એક આનંદદાયક સમાચાર વાંચ્યા. આણંદની કૃષિ યુનિવર્સિટીની ડેરી સાયન્સ ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થિની સિક્વેરીયા સિલ્વિયા જેરોમેં, તમામ ૧૫ ફેકલ્ટીના મેડલ જીતી લીધા. કદાચ આ ગીનેસ બુક માં નોધ કરવા જેવી ઘટના હોય શકે.

શું આપણે આશા રાખી શકીએ કે આજે રસાયણમિશ્રિત અને મોંઘાદાટ દૂધના યુગમાં આ યુવતી કુરિયનની વારસદાર સાબિત થઇને શ્વેત ક્રાંતિનો બીજો દોર શરુ કરી શકે?….. [વધુ માટે અહીં ક્લિક કરો]

amulgirlkurien650

યુનિવર્સિટીની ડેરી સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી સિક્વેરિયા નામની યુવતીએ 15 ગોલ્ડ મેડલ મેળવી યુનિ.ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. પુર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને ગુજરાતના ગવર્નર કમલા બેનીવાલના હસ્તે સિક્વેરીયા નામની આ યુવતીને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

http://www.sandesh.com/article.aspx?newsid=2903279

 

MG

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s