ખીલ યુવા પેઢીની એક મોટી તકલીફ છે

જ્યારે જ્યારે દસમાં-બારમા ધોરણની પરીક્ષાઓની મોસમ આવે છે, ત્યારે ત્યારે પરીક્ષાની ચિંતાની સાથે કિશોર-કિશોરીઓને (ટીનેજરોને), બીજી પણ એક ચિંતા કદાચ પરીક્ષામાં પાસ થવા કરતાય વધું સતાવે છે! તે છે ખીલ થવા માંડ્યા તેની ચિંતા!

pimple

હાય! જ્યારે બનીઠનીને હરવાફરવાના દિવસો આવ્યા, ત્યારે જ આ ખીલની ઝીણી ઝીણી ફોડકીઓ ક્યાંથી આવી ગઈ? શરીરમાં થતા ફેરફારોને લીધે, ખીલ તો થવાના જ! ક્યારેકતો એટલા બધા ખીલ થાય છે કે ચહેરો બગાડી નાખે છે.જો કે આપનો એક સચોટ દેશી ઈલાજ છે જે આજની પેઢીને કદાચ ના ગમે. દર રવિવારે ચાહમાં એક ચમચો દીવેલ નાખી ને ગરમ ગરમ ચાહ સવારે જ પી જવાની. આ દાદીમાનો ઈલાજ છે.જૂની પેઢીમાં ખીલનો આટલો ઉપદ્રવ ન હતો તેનું કારણ આ દીવેલ અને બીજા ઘણા જાણ્યા અણજાણ્યા દેશી ઓસડીયા છે…ખેર! અત્યારે તો સંદેશનાં ખીલ અગેના આ સમાચાર ઘણાં ઉત્સાહજનક લાગે છે. આશા રાખીએ કે ભારતમાં જલ્દીથી આ ઉપલબ્ધ થશે.. [અહીં ક્લિક કરો…]

એક વાત યાદ રાખજો! ખીલ કોઈ દિવસ હાથથી ફોડતા નહિ, નહીતર જીવનભર એનો ડાઘ રહી જશે. ગરમ પાણીથી મ્હો ધોવાનું રાખવું.

 

પોલિયોની રસી અને ઇન્‍જેક્‍શને લાખો લોકોના જીવ બચાવ્‍યા છે. હવે એવા ઇન્‍જેક્‍શનની એન્‍ટ્રી થવા જઈ રહી છે જે……

http://www.sandesh.com/article.aspx?newsid=2903897

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s