૩૯ પત્નીઓ વાળો વિશાળ પરિવાર !

એક ગુજરાતી કહેવત છે: લગ્ન એ લાકડાંનાં લાડુ છે,

જે ખાય એ પસ્તાય અને નાં ખાય એ પણ પસ્તાય.

આ મિઝોરમનાં એક ભાઈ છે જેમનું નામ છે જીઓના છાના. જેમને એક નહિ બે નહિ પણ પુરાં ઓગણ ચાલીસ(૩૯) વખત લાકડાનાં લાડુ ખાઈ ને હજમ પણ કરી ગયા છે. અર્થાત તેમના જનાનાખાનામાં ૩૯ બેગમો છે.

(આ જનાનાખાના શબ્દથી તો એવું લાગે છે કે બેગમો કોઈ ડેકોરેશનનો પીસ હોય અને અલગ અલગ ખાનામાં મુકવામાં આવતી હોય. મારો આ શબ્દ સામે વિરોધ છે.)

This slideshow requires JavaScript.

જ્યાં એક પત્ની સાથે પણ નિભાવવું સામાન્ય જન ને અઘરૂ લાગે છે ત્યાં આ ભાઈ ૩૯ પત્નીઓ અને ૯૪ સંતાનો સાથે કેવી રીતે રહે છે એ પણ અજબ ગજબ જેવી જાણવા જેવી વાત છે.

આજના જમાનામાં જ્યાં એક પતિ, તેની એક પત્નીને પણ સાચવવામાં ઢીલોઘેંસ જેવો થઈ જાય છે, ત્યાં આ દુનિયામાં એક પતિદેવ એવો પણ છે જે એક-બે નહીં, 39 પત્નીઓનાં નખરાં ખુશી-ખુશી સહન કરી રહ્યો છે, ત્યાંજ તેની 39 પત્નીઓ પણ તેમનાં આ પતિપરમેશ્વરથી ખૂબ જ ખૂશ છે.[દીવ્ય ભાસકર પર વિગતવાર વાંચો…]

link:

http://www.divyabhaskar.co.in/article-hf/AJAB-world-most-amazing-husband-who-have-39-wives-and-94-children-4494818-PHO.html?seq=1

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s