ઈશ્વરે જેટલા શ્વાસ આપ્યા છે તે ભરપૂર જીવી લેવા માગું છું!

કભી કભી – દેવેન્દ્ર પટેલ

પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની ગંભીર બીમારીથી પીડાતી આયશા ચૌધરીની કથા

‘હું મારી બીમારી માટે ઇશ્વરને જવાબદાર માનતી નથી. ભગવાનનો હું આભાર માનું છું કે, તેમણે મને એક સુંદર પરિવાર આપ્યો છે, જે મારી દેખરેખ ખૂબ સારી રીતે રાખે છે. મને ખબર નથી કે હું કેટલું જીવી શકીશ, પરંતુ મારી પાસે જેટલું પણ જીવન છે, તેને હું ખુશીથી જીવવા માંગું છું.’

ayesha

આ શબ્દો છે એક ટીનએજ કન્યા આયેશાના. બીજા બાળકોની જેમ આયશાને ભણવાનો, રમવાનો, ફરવાનો, નૃત્ય કરવાનો અને પેઇન્ટિગનો શોખ હતો, પરંતુ આયશા માટે જીવનની ડગર એટલી આસાન ના રહી. એને જન્મથી જ પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની બીમારી છે. એમ છતાં પણ દૃઢ ઇચ્છાશક્તિ અને ખુશમિજાજ સ્વભાવના કારણે એણે બીજા લોકો માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડયું છે.[more on સંદેશ સમાચારપત્ર …]

– દેવેન્દ્ર પટેલ

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s