ડ્રાઇવર વગર પણ દોડી શકે એવી કાર!

મુસાફરી કરો’…. ડ્રાઇવર વગરની કારમાં !!

– ફ્રેન્‍ચ કંપનીનો ધમાકો

– પ્રતિ કલાક ૨૦ કિમીની ઝડપે દોડી શકે છે.

This slideshow requires JavaScript.

પેરિસ, તા. ૯ જાન્યુઆરી, 2014

આજના આધુનિક યુગમાં દિવસેને દિવસે નવી ટેકનોલોજી દ્વારા વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. જેમાંની હાલ એક નવી કાર તૈયાર કરવામાં આવી છે જે કારને ચાલવા માટે ડ્રાઈવરની જરૂર પડતી નથી.

ડ્રાઇવર વગર પણ દોડી શકે એવી કાર બનાવવામાં ટેસલા અને ગૂગલ કંપનીએ મોડલ તૈયાર કરી દીધા છે, પણ ખાસ જાણીતી ન હોય એવી એક ફ્રેન્‍ચ કંપની ઇન્‍ડક્‍ટે આઠ જણ બેસી શકે એવી ડ્રાઇવર વિનાની કાર બનાવીને અમેરિકામાં વેચાણ માટે મૂકી દીધી છે. આ કાર ગ્‍લોબલ પોઝિશનિંગ સિસ્‍ટમને બદલે રડારનો ઉપયોગ કરીને રસ્‍તામાં આવનારા અવરોધની જાણ મેળવે છે. એને નાવિયા નામ આપવામાં આવ્‍યું છે અને એ ૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

આ કાર એરપોર્ટસ, યુનિવર્સિટી કેમ્‍પસ, સ્‍ટેડિયમ અને પ્રાઇવેટ બંગલામાં આસાનીથી ઉપયોગમાં લઇ શકાય એવી છે. એ ઇલેકિટ્રકથી દોડે છે અને એથી જરાપણ પ્રદૂષણ નથી ફેલાવતી. એની કિંમત ૧,૫૨,૦૦૦ પાઉન્‍ડ (આશરે ૧,૫૫,૦૬,૯૨૨ રૂપિયા) છે. આ કારને સ્‍માર્ટફોન કે કમ્‍પ્‍યુટરની મદદથી બોલાવી શકાય છે અને એના પર ટચ બટન લાગેલા છે જેનાથી એને ઓપરેટ કરી શકાય છે….[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s