બે બળદની મદદથી પાંચ કેવીએ વીજળીનું ઉત્પાદન !

બળદને પાળવાનું આયોજન કરી વીજળીનું બિલ બચાવી શકશે.

electricity(પ્રતિનિધિ તરફથી)  અમદાવાદ,તા.૯કતલખાને ધકેલાઈ જતાં જુવાનજોધ બળદને બચાવી શકાય અને પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય તે માટે સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલા સ્વામિ નારાયણ ગુરુકુળના શાસ્ત્રી સ્વામીએ રવીન્દ્ર યાદવ નામના ટેકનિશિયનનો સહયોગ લઈને બે બળદની મદદથી પાંચ કેવીએ વીજળીનું ઉત્પાદન કરી દેખાડયું છે. આ માટે તેમણે પશુચાલિત ગિયરબોક્સ જનરેટર ડેવલપ કર્યું છે. આ જનરેટરમાં પેદા થતી વીજળીથી બેટરી ચાર્જ કરી શકાય છે અને તે બેટરીથી એરકન્ડિશનરથી માંડીને ટયૂબ લાઈટ અને પંખા ઉપરાંત ઘરના અન્ય ગેજેટ્સ ચલાવી શકાય છે.
આ ગિયર બોક્સ માત્ર ૪૦થી ૫૦ હજારના ખર્ચે ડેવલપ કર્યું છે. આ ગિયર બોક્સમાં તૈયાર થતાં ડી.સી. કરન્ટને અલ્ટિનેટરની મદદથી એ.સી.-ઓલ્ટરનેટ કરન્ટમાં રૃપાંતર કરીને પછી તેનો ઉપયોગ કરવામાં આવે છે. શાસ્ત્રી સ્વામી અને દિલ્હી કૃષિ યુનિવર્સિટીમાંથી તૈયાર થયેલા રવીન્દ્ર યાદવનું કહેવું છે કે…….[more…..]
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s