ફાઈવ સ્ટાર હોટલને ટક્કર મારે તેવુ મુંબઈનુ નવુ એરપોર્ટ ટર્મિનલ !

દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર પરથી પ્રેરણા લઈને અદભુત ડિઝાઇનવાળું ચાર માળનું ગ્લાસ આકર્ષક ટર્મિનલ બનાવવામાં આવ્યું છે.

This slideshow requires JavaScript.

 એરપોર્ટના વિશાળ વિસ્તારમાં દસ હજાર જેટલાં આર્ટિફેક્ટસ અને પેઇન્ટિંગસ મૂકવામાં આવ્યા છે.ટર્મિનલમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર આર્ટિફક્ટસનું મ્યુઝિયમ છે ત્યારબાદ ત્રણ કિલોમીટર લાંબી આર્ટ વોલ છે, જેમાં દેશના ૧૫૦૦ આર્ટિસ્ટો પાસેથી ૭૦૦૦ જેટલાં આર્ટિફેક્ટ ખરીદવામાં આવ્યા છે. જે દુનિયાના કોઈ પણ એરપોર્ટ પરના સરખામણીમાં સૌથી વધુ કલેકશન હોવાનું સિદ્ધ થાય છે……

[ગુજરાત સમાચાર પર  વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s