રાજકોટના ગુજરાતીએ બનાવ્યો અનોખો રેકોર્ડ

ગુજરાત સમાચાર

આ રેકોર્ડ સાથે અમેરીકાની આયર્ન બર્ડસ બાઇકર્સ ગ્રુપમાં જોડાયો

અમદાવાદ તા. 24 ડિસેમ્બર, 2013

This slideshow requires JavaScript.

રાજકોટના બુલેટરાજા નિખીલ અમલાણીએ ૨૪ કલાકમાં ૧૬૭૭ કિલોમીટરનું અંતર કાપી ભારતનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે. નિખીલ અમલાણી જ્યારે પાછો રાજકોટ આવ્યો ત્યારે તેમનું ઢોલ અને નગારા સાથે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ તેમના પરિવારની સભ્યોએ હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

The Worlds Fastest Indian
Based on a true story, this drama follows 67-year-old grandfather and New Zealander Burt Munro (Anthony Hopkins) as he flies across Utah’s Bonneville Salt Flats and blazes into the record books at 183. 586 mph on his customized Indian Scout motorcycle. Set in 1967, this film is the second pairing for Hopkins and writer-director Roger Donaldson (Cocktail, Thirteen Days), who also worked together on The Bounty (1984).

આ અનોખા રેકોર્ડને પગલે રાજકોટના રહેવાસી નિખીલ અમલાણીએ અમેરીકાની આયર્ન બર્ડસ નામનાં બાઇકર્સ ગ્રુપમાં બીજો ભારતીય મેમ્બર બન્યો છે.

(તસવીરોઃ દેવેન અમરેલીયા)
 

બેંગલોર ની ચિત્રપ્રિયા બાઈક રાઇડીંગ વખતે…

 
બેંગ્લૂરૂની ચિત્રપ્રિયાનો રેકોર્ડ તોડ્યો
chitrapriya
My Touring Experience
Total Kms. Clocked
7800 kms
Best Ride
I was lucky to be selected to be a part of the ‘Great Indian Ride’, Its was a dream job where every expenses was taken care of, and all we had to do was just ride! And every day left an everlasting memory, and has made me realize how much I loved to ride! ..વધુ માટે ઇમેજ પર ક્લિક કરો!
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s