એસએમએસને સત્તાવાર દસ્તાવેજ માનવામાં આવશે.

સંદેશ

sms

નવી દિલ્હી, તા. ૨૩

 સરકારી વિભાગોમાં હવે ટૂંક સમયમાં એસએમએસ કે એમએમએસને સત્તાવાર દસ્તાવેજ માનવામાં આવશે, એટલે કે જે પણ લોકો મોબાઇલ એસએમએસ દ્વારા સરકારી વિભાગોમાં કોઇ કોમ્યુનિકેશન કરશે જેમાં વિવિધ સેવાઓ જેવી કે બિલ પેમેન્ટ, રજિસ્ટ્રેશન વગેરે માટે સરકાર તરફથી મળતા કે ગ્રાહકો દ્વારા થતા એસએમએસ હવે સત્તાવાર દસ્તાવેજ માનવામાં આવશે.

mobile
Rs. 2,979/- FREE Delivery. Eligible for Cash on Delivery.
૨૦૧૪ સુધીમાં મોટાભાગના સરકારી વિભાગોને સાંકળી લેવામાં આવશે

ડાઇટીમાં સયુક્ત સચિવ તરીકે સેવા આપી રહેલા રાજેન્દ્રકુમારે જણાવ્યું હતું કે મોબાઇલસેવા કે જે સરકારે લોન્ચ કરી તે હવે મોબાઇલ ફોન માટે ડિજિટલ સિગ્નેચર સાથે તૈયાર છે. સરકાર એવા એસએમએસનો ઉપયોગ કરી શકે છે કે જે ગ્રાહકોને કન્ફરમેશન કે અન્ય કોઇ રીતે સરકારી વિભાગો દ્વારા મોકલવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૪ સુધીમાં મોટાભાગના સરકારી વિભાગોને સાંકળી લેવામાં આવશે.

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s