રાઈફલ શુટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ

http://photogallery.sandesh.com/Picture.aspx?AlubumId=18777

This slideshow requires JavaScript.

અમદાવાદના ગાંધીઆશ્રમ વિસ્તારમાં રહેતી વિશ્વા જનેશભાઈ બઢિયાએ પુણામાં યોજાયેલી રાઈફલ શુટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. વિશ્વા સ્ટેટ લેવલની કોમ્પિટિશનમાં પણ આવી જ રીતે મેડલ જીતી ચુકી છે. ગનન નારંગ અને અભિનવ બિન્દ્રા તેમજ ગુજરાતના આણંદની લજ્જા ગોસ્વામીથી પ્રેરાઈને વિશ્વા પણ હવે ગુજરાત અને દેશનું નામ રોશન કરવા માંગે છે.

Chhota Bheem Board Game- CATCH ARCHERY

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s