ગુજરાતનું ગૌરવ: અમદાવાદનાં સ્મિત શાસ્ત્રી વિશ્વ સ્તરે પ્રથમ ક્રમાંકે!

સંદેશ

અમદાવાદ,23 ડિસેમ્બર

માત્ર 13 વર્ષની ઉંમરે સ્મિત મલેશિયાના કોલ્લમપુરમાં યોજાયેલી 19મી

યુ.સી.મેસ ઓબેક્સ એન્ડ મેન્ટલ અર્થમેટીક ઇન્ટરનેશનલ કોમ્પિટિસનમાં વિશ્વ

સ્તરે પ્રથમ ક્રમાંકે!

Smit shah

કહેવાય છે ને અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. બસ આ જ દ્દઢ નિશ્ચય સ્મિતને તેના ધ્યેય સુધી પહોચાડ્યો. માત્ર 13 વર્ષની ઉંમરે સ્મિત મલેશિયાના કોલ્લમપુરમાં યોજાયેલી 19મી યુ.સી.મેસ ઓબેક્સ એન્ડ મેન્ટલ અર્થમેટીક ઇન્ટરનેશનલ કોમ્પિટિસનમાં વિશ્વ સ્તરે પ્રથમ ક્રમાંકે આવ્યો છે.1 ડિસેમ્બરે યોજાયેલી આ સ્પર્ધામાં સમગ્ર વિશ્વમાંથી 53 દેશનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..જેમાં ભારતમાંથી 85 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

Rupa Book of Super Expert Maths Quiz Rs.48/ only

આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને એ થી એલ સુધીના ગ્રુપમાં ફાળવી દેવામાં આવ્યાં હતાં. અને પ્રત્યેક ગ્રુપમાં 2500 જેટલા વિદ્યાર્થીઓ હતાં.જેમાં દરેક વિદ્યાર્થીઓને માત્ર 8 મિનિટમાં 150 દાખલાઓ ગણવાના હતાં.સ્મિત શાસ્ત્રીએ આ પડકારને ઝીલીને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવા 3 થી 4 ડીજીટના 150 દાખલા 8 મિનિટમાં જ ઉકેલી કાઢયાં હતાં. તેણે આ વિજયનો શ્રેય તેના માતા પિતાને આપ્યો હતો. અને તેણે 1લી ડિસેમ્બરે આ સ્પર્ધા જીતીને તેની માતાને જન્મદિવસની ભેટ આપી હતી.

windmill
Solar Powered Windmill 3D Puzzle
price:Rs.441/- only

આઠમાં ધોરણમમાં ભણતા સ્મિત ગણીત ઉપરાંત વિજ્ઞાન વિષયમાં પણ વિશેષ જ્ઞાન ધરાવે છે અને તેણે પવનચક્કી પર અનેક પ્રોજેકટ કર્યાં છે. ઉપરાંત રીમોટથી ચાલતી કાર પણ બનાવી છે.

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s