અમદાવાદની ‘સાથ’ સંસ્થાનું ‘અર્બન રિસોર્સ સેન્ટર’ (યુ.આર.સી)

ગુજરાત સમાચારમાંથી સાભાર!

રોજના ૨૫ ઘર ફરી સરકારી સુવિધાઓની જાણકારી આપીએ છીએ

અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં આજે પણ કેટલાક નિરક્ષર લોકો સરકારી તેમજ બિનસરકારી યોજનાઓથી પરિચિત હોતા નથી. જેથી તેઓ રેશનકાર્ડ, બિલોવ ટુ પોવર્ટી લાઈન (બિપીએલ) રેશનકાર્ડ, પાનકાર્ડ, લોન, ભણવા માટેની સ્કોલરશિપ, વિધવા પેન્શન વગેરે જેવી ઘણા પ્રકારની સુવિધાઓથી વંચીત રહી જાય છે. આ પ્રકારની યોજનાઓની માહિતી કે સ્કીમનો લાભ સરળતાથી મળે તે ઉદ્દેશ્યથી અમદાવાદની ‘સાથ’ સંસ્થાએ’અર્બન રિસોર્સ સેન્ટર’ (યુ.આર.સી) બનાવ્યું છે.

૧ અમદાવાદની 'સાથ' સંસ્થા

પાનકાર્ડ, બીપીએલ, એપીએલ જેવી ૪૦ જેટલી સુવિધાઓ ઉપલબ્ધ છે

How to Start An NGO in India

બિન સરકારી સંસ્થા કેવી રીતે શરૂ કરવી?

Liberation of Women in India and the Work of the Ngo's

ભારતમાં નારી સ્વાંત્રયમાં અને બિન સરકારી સંસ્થાઓનું કાર્ય.

આ સુવિધાનો લાભ લેવા આવનાર કન્યાબેન કહે છે કે, મારા રેશનકાર્ડમાં મારૃં નામ નથી અને હવે તેને કઈ રીતે એડ કરવું એ વિશે ખ્યાલ નથી. જે માટે હું યુ.આર.સી સેન્ટરમાં માહિતી લેવા માટે આવી છું.
આ સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેરેન નેઝરેથ કહે છે કે, મોટાભાગના લોકોને સરકારી કે બિનસરકારી સુવિધાઓનો ખ્યાલ ન હોવાથી લાભથી વંચિત રહી જાય છે. જે ઉદ્દેશ્ય અમે અર્બન રિસોર્સ સેન્ટર બનાવ્યું છે. ૨૦૦૭થી ચાલતા આ સેન્ટરમાં ત્રણ વિસ્તારના લોકો માટે સેન્ટર બનાવાયા છે. અત્યાર સુધી અમે ૨૭,૦૦૦ ઘરોમાં ફરી સરકારી અને બિનસરકારી સુવિધાઓની માહિતી આપી છે. જેમાં વિસ્તાર દિઠ પાંચ માણસો દરરોજના ૨૫ ઘરોમાં ફરી સ્કીમ વિશેની માહિતી આપે છે. જરૃર પડે તો અમે ફોર્મ ભરાવવાથી માંડીને દરેક પ્રકારના પ્રેક્ટિકલ કામ સાથે રહીને કરાવીએ છીએ.  
અમારી ટીમ માઈક્રોપ્લાનીંગ સર્વે કર્યા બાદ જુદા જુદા વિસ્તારમાં મીટીંગો, ગુ્રપ ચર્ચા, સીટીઝન રિપોરેટ કાર્ડ કરે છે

યુઆરસીને આ બદલ સિટી માઈક્રો એન્ટરપ્રિન્યોરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.

યુઆરસી(URC) શેના માટે છે?
સંસાધનો મેળવવા અને તેનો ઉપયોગ કરવા માટે મુખ્ય લાભાર્થી લોકોની જુદા જુદા સંશોધનોમાં જેમ કે પર્યાવરણ, આજીવિકા, પુનર્વસન, પ્રાથમિક સુવિધાઓ વગેરેમાં હક્ક અને ભાગીદારી ઉભી કરવા માટે.

૨ અમદાવાદની 'સાથ' સંસ્થા

કયા પ્રકારની સુવિધાઓ મળે છે

આપણાં હાથની વાતશાળા છોડયાનું પ્રમાણપત્ર, બાંધો સમય મુઠ્ઠીમાં

બસપાસ,

રેલ્વે પાસ,

પાસપોર્ટ,

મતદાતાનું ઓળખપત્ર,

ટ્રૂ કોપી,

હાઉસ સર્ટિફીકેટ,

ઊંમરનો દાખલો,

આત્મવિશ્વાસને અજવાળે                                        પોલીસ કેરેક્ટર સર્ટીફિકેટ,

                                            જન્મનો દાખલો,

                                             મરણનો દાખલો,

વિધવા પેન્શન,

પાનકાર્ડ,

બી.પી.એલ.  રેશન કાર્ડ,

એ.પી.એલ. રેશન કાર્ડ,

જેવી ૪૦ જેટલી સુવિધાઓ ઉપલબ્ધ છે.

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s