અદભુત ટી-શર્ટ

જેનાં પર ક્યારેય ડાઘ નહીં પડે!

shirt

અમેરિકામાં સેન ફ્રાન્‍સિસ્‍કોમાં આમિર પટેલ નામના એક સ્‍ટુડન્‍ટે એવું ટી-શર્ટ તૈયાર કર્યું છે

જેના પર કોઇપણ સોફટ ડ્રીન્‍ક, ટોમેટો કેચપ, તેલ, મિલ્‍કશેક કે શાહીના ડાઘ નહીં પડે.

આ ટી-શર્ટ 2014ના મે મહિનાથી 30 પાઉન્‍ડ (આશરે 3000 રૂપિયા)માં અમેરિકામાં મળતું થઇ જશે.

આ ટી-શર્ટ સિલિકા પાર્ટીકલ્‍સમાંથી બનાવવામાં આવ્‍યું છે અને એમાં અબજો પાર્ટીકલ્‍સ વાપરવામાં આવ્‍યા છે.

એના પર જ્‍યારે કોઇ પણ પ્રવાહી પડે તો એ કપડાને સ્‍પર્શી શકતું નથી.

આ પ્રવાહી ઢોળાઇ જાય છે.

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s