મુંબઈ સહિત દેશના સાત શહેરોમાં શરૂ થઈ ગઈ ભારતીય મહિલા બેન્ક

ઈન્દિરા ગાંધીની જ્યંતી (19 નવેમ્બર)ના દિવસે

મુંબઈમાં ભારતીય મહિલા બેન્કની શરૂઆત

ભારતીય મહિલા બેન્ક

ઈન્દિરા ગાંધીની જ્યંતી (19 નવેમ્બર)ના દિવસે મુંબઈમાં ભારતીય મહિલા બેન્કની શરૂઆત કરવામાં આવી છે. આ ભારતીય મહિલા બેંકની આ શાખનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસની અધ્યક્ષ સોનિયા ગાંધીએ કર્યું હતું. આ પ્રસંગે કરશે નાણા મંત્રી પી. ચિદમ્બરમ પણ હાજરી આપી હતી.

Indian Women

Ancient Times : Woman in Mojenjodaro and Harappan Civilization, Woman in Cultures of Ancient World, Pre-Vedic Period, Vedic and Post-Vedic Period, Woman in Secular Texts, Status of Woman in the reign of Rajputs, Woman and Buddhism,Medieval Times: Our Smrithis-Dharmasastras, Woman in Medieval India, Muslim Woman in Medieval India,Modern Times: Woman During British Rule, Gandhian Era, Post Independence Period…

Why the Best Man for the Job Is A Woman

Why the Best Man for the Job Is A Woman

આજથી જ મુંબઈ સિવાય લખનૌ, ગુવાહાટી, કોલકત્તા, ચેન્નઈ, બેંગ્લોર, અમદાવાદ જેવા છ શહેરોમાં બેંકની શાખાઓ કામ કરવા લાગી છે. આ બેંકના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ઉષા અનંતસુબ્રમણ્યમને નિયુક્ત કરવામાં આવ્યા છે. નાણા મંત્રી પી ચિદમ્બરમે બજેટ 2013-14 રજૂ કરતા જ મહિલાઓ માટે બેંકની સ્થાપના કરવાની ઘોષણા કરી હતી.

top women bankers of India

It is no longer about breaking the glass ceiling. A few powerful women have made it to the top at banks by their sheer ability to be good leaders.[…more]

 

આ બેંકની બધી જ શાખાને આદેશ આપવામાં આવ્યો છે કે સમાજની નબળા વર્ગની મહિલાઓને ઓછા વ્યાજ દરે લોન આપો જેથી મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર થઈ શકે. મહિલાઓ બેંક પાસેથી લોન લઈને પોતાનું કામ શરૂ કરી શકશે. આ સિવાય આ શાખાઓમાં કામ કરવાની ઈચ્છા ધરાવતી મહિલાઓને માટે ટ્રેનિંગના કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવશે. આ શાખામાંથી મહિલાઓને શિક્ષણ કે હોમ લોન પણ મળી શકશે.

arundhati_bhattacharya

Why are there so few women bankers?
In the absence of a support system, women in state-run banks end up sacrificing their careers for their family […more]

Links:

1.    What makes women successful in Indian banking industry?…[more]

2.   ‘વુમન એમ્પાવરમેન્ટ’ને બિરદાવતી આ મહિલા બેંકરો વિશેની ખાસ વાત

MG

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s