ભારતીય મૂળનાં માત્ર 36 વર્ષીય વિવેક મૂર્તિ, અમેરિકીસર્જન જનરલ તરીકે !

વોશિંગ્ટન,15 નવેમ્બર

vivek murtee

અમેરિકી પ્રમુખ ઓબામાએ ગુરુવારે ભારતીય મૂળનાં માત્ર 36 વર્ષીય વિવેક મૂર્તિ ફિઝિશિયનને સર્જન જનરલ તરીકે નામાંકિત કર્યા છે. વિવેક મૂર્તિને અમેરિકી જાહેર આરોગ્ય બાબતોનાં અગ્રણી બનાવ્યા છે અને સાથે સાથે 6500 અમેરિકી જાહેર આરોગ્ય સેવાનાં ઓપરેશનલ વડા અને પ્રવક્તા તરીકે નિયુક્ત થયા છે, આ સાથે આર્મી, નેવી, એર ફોર્સ અને દરિયાઈ બાબતો જેવી સાત મહત્વપુર્ણ સેવાઓ પૈકીની આરોગ્ય વિષયક સેવાના વડા બન્યા છે.

Strong Medicine for America's Health Care System

The problems of medical care confront us daily: a bureaucracy that makes a trip to the doctor worse than a trip to the dentist, doctors who can’t practice medicine the way they choose, more than 40 million people without health insurance.

વિવેક મૂર્તિએ અમેરિકી જાહેર આરોગ્ય સેવા સંસ્થા કે જે 1871માં સ્થપાયેલી તેનાં 19માં સર્જન જનરલ બનશે. તેઓએ યેલ યુનિવર્સિટી માંથી મેડિકલની ડિગ્રી ઉપરાંત એંમ.બી.એની ડિગ્રી મેળવી છે. અમેરિકાનાં ઇતિહાસમાં વિવેક મૂર્તિ સૌથી નાની ઉંમરનાં સર્જન જનરલ બનશે.

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.