બ્રાઝિલની સ્પર્ધામાં ડાય મકેડો બની ‘મિસ બમ બમ’

gujratsamachar

પ્રથમ અને બીજા ક્રમે આવવા માટે જજને લાંચ આપી હોવાના પણ આક્ષેપ

રિયો ડી જાનેરો, તા. ૧૫
જગતમા જે ચિત્ર-વિચિત્ર સૌંદર્ય સ્પર્ધાઓ યોજાય છે તેમાં સૌથી વિચિત્ર અને હાસ્યસ્પદ છે ‘બમ બમ’ સ્પર્ધા એટલે કે સૌથી મોટા નિતંબની હરિફાઈ. બ્રાઝિલમાં વર્ષ ૨૦૧૩ની ‘મિસ બમ બમ’ બની હતી ૨૫ વર્ષની ડાય મકેડો.

brazil

Brazil is a surrealistic nightmare vision of a “Perfect” future where technology reigns supreme. Everyone is monitored by a secret Government Agency that forbids love to interfere with efficiency.

 

બીજા અને ત્રીજા સ્થાને રહી હતી એલિયાના અને જેસિકા એમરલ. ઉલ્લેખનીય છે કે આ વખતની સ્પર્ધા વિવાદાસ્પદ બની હતી કારણ કે બે સુંદરીઓએ પ્રથમ અને બીજા ક્રમે આવવા માટે નિર્ણાયકોને મોટી રકમની લાંચ આપી હતી.
રસપ્રદ વાત એ છે કે આ સ્પર્ધા જીતનાર પ્રથમ બે વિજેતાઓને બ્રાઝિલની સૌથી સેક્સી નિતંબ ધરાવતી સુંદરીનો ખિતાબ આપવામાં આવે છે. બ્રાઝિલના લોકો આ સ્પર્ધાના ચાહક છે. વિજેતા બનતી ‘નિતંબ સુંદરીઓ’ દેશની સેલિબ્રેટી બની જાય છે.
આ વખતની સ્પર્ધા એટલા માટે વિવાદાસ્પદ રહી હતી કે ૨૬ વર્ષની સુંદરી મેરી સેશ્ગ અને ૨૪ વર્ષની એલિયાના એમરલે પ્રથમ અને બીજા ક્રમે આવવા માટે નિર્ણાયકોને હજારો પાઉન્ડની લાંચ આપી હતી.
સ્પર્ધાની અન્ય યુવતીઓએ આ અંગે ફરિયાદ કરી હતી. એટલું જ નહીં ટ્વિટર ઉપર પ્રતિસ્પર્ધીઓ ઉપર આક્ષેપો પણ કર્યા હતા.
બ્રાઝિલના એક દૈનિક મુજબ એમરલે બીજા નંબર આવવા માટે સ્પર્ધાના આયોજકોને પણ હજારો પાઉન્ડની લાંચ આપી હતી. જ્યારે મેરી સેસાએ પ્રથમ નંબરે આવવા માટે નિર્ણાયકને એલિયાના કરતાં પણ વધારે પૈસા આપ્યા હતા.
જોકે મકેડોએ આ પ્રતિસ્પર્ધા જીતી લીધી હતી. તેમે કહ્યું હતું કે ‘મને આશા ન હતી કે હું સ્પર્ધા જીતીશ. એટલા માટે જ હું ભાવુક બની ગઈ હતી.’

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s