ટ્વિટરે ભારતીય મૂળના રિઝવીને કરી દીધો માલામાલઃ એક જ દિવસમાં કમાઈ લીધા રૂ. 156 અબજ

 

Rizavi

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરના શેરની ધમાકેદાર લિસ્ટિંગના કારણે ભારતમાં જન્મ થયેલા સુહૈલ રિઝવી રાતોરાત માલામાલ થઈ How to Grow Your Moneyગયા છે. આમ અચાનક જ રિઝવી રોકાણકારોની દુનિયામાં એક નવી ઓળખ થઈને લોકોની સામે આવ્યા છે. તેઓ 2011થી ટ્વિટરમાં રોકાણ Indian Share Market For Beginnersકરી રહ્યા છે. ટ્વિટરમાં રિઝવીનો 15.6 ટકા હિસ્સો છે. તેની કુલ કિંમત લિસ્ટિંગ પછી વધીને રૂ. 218.65 અબજ ( 3.8 અબજ ડોલર) થઈ ગઈ છે. જોકે આ શેર ખરીદવા માટે તેમણે માત્ર રૂ. 62.47 અબજ ( 1 અબજ ડોલર)નું રોકાણ કર્યુ હતું.

રિઝવીને તેની ઓળખ છપાવવાનો ખૂબ શોખ છે. રિઝવીએ એક માણસ ઈનટરનેટ પર તેની માહિતી અને ફોટો અપડેટ કરી શકે તે માટે રાખવામાં આવ્યો છે. રિઝવીને માત્ર સિલિકોન વેલીના જ લોકો નહી પરંતુ ટ્વિટરના સન ફ્રાન્સિસ્કોના મુખ્ય કાર્યાલયના લોકો પણ ખૂબ સારી રીતે ઓળખે છે. પાછલા મહિને ટ્વિટર દ્વારા રજૂ કરવામાં આવેલા પબ્લિક ડિસક્લોઝર્સમાં તેમનુ નામ વધુ પરીચીત બન્યુ.

કોન છે સુહૈલ રિઝવી?

The ABCs of Money1966માં મુંબઈમાં જન્મ થયો હતો સુહૈલ રિઝવીનો. પાંચ વર્ષના હતા ત્યારે જ મોટા ભાઈ અશરફ સાથે અમેરિતી કસ્બા અયોવા ફોલ્સમાં આવીને વસ્યા હતા. યુનિવર્સિટી The Winning Theory in Stock Marketઓફ પેસિલવેનિયાના વોર્ટન બિઝનેસ સ્કુલમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. કેરિયરની શરૂઆત રિયલ એસ્ટેટ એનાલિસ્ટ તરીકે કરવામાં આવી હતી પછી એક ટેલિકોમ કંપની બનાવી અને વેચી દીધી હતી. 1995માં પ્યોર્ટો રિકો ફોન કંપનીના ઈલેક્ટ્રોનિક્સ ગુડ્સ મેકિંગનો બીઝનેસ કર્યો. ચાર વર્ષમાં તેમની આવક 10 લાખ ડોલરથી વધીને 45 કરોડ ડોલરની સપાટીએ પહોચી ગઈ છે. વર્ષ 2004માં ન્યૂયોર્કમા એક પ્રાઈવેટ ઈન્વેસ્ટર સાથે મળીને રિઝવી ટ્રેવર્સ કંપની બનાવી

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s