ગુજરાતમાં બે મહિલા પોસ્ટ ઓફિસ.[૯ – ઓકટોબર : વિશ્વ ટપાલ દિવસ.]

  9મી ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસ: ગુજરાતની કાર્યરત છે 68 પોસ્ટ વૂમન

woman post office

ગુજરાતી વર્તમાનપત્ર સંદેશમાંથી સાભાર!

ગુજરાતમાં માત્ર મહિલાઓથી સંચાલિત હોય એવી બે પોસ્ટ ઓફિસ પણ આવેલી છે. આ વર્ષે ભારતીય પોસ્ટલ વિભાગે એક ઐતિહાસિક પહેલ કરીને ભારતભરમાં મહિલા સંચાલિત પોસ્ટ ઓફિસો શરૂ કરી છે.

મહિલા દિને દિલ્હીના શાસ્ત્રીભવનમાં ભારતની પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ શરૂ થઈ તેના પગલે ત્યાર બાદ એપ્રિલમાં મુંબઈમાં અને એના પછી સમગ્ર ભારતમાં ૧૧ મહિલા પોસ્ટ ઓફિસની શરૂઆત થઈ છે.

કુલ ૧૧માંથી ૨ મહિલા સંચાલિત પોસ્ટ ઓફિસ તો ગુજરાતમાં જ છે. ગુજરાતમાં ટપાલ વિભાગના ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. અમદાવાદ વિભાગના ફાળે એક મહિલા પોસ્ટ ઓફિસ આવે છે, જે ગાંધીનગરમાં આવેલી છે. ગાંધીનગરની આઈઆઈટીમાં આવેલી આ મહિલા સંચાલિત પોસ્ટ ઓફિસમાં ત્રણ મહિલાઓ કાર્યરત છે. રાજકોટ પોસ્ટલ વિભાગમાં એક મહિલા સંચાલિત પોસ્ટ ઓફિસ આવેલી છે. રાજકોટના રેસકોર્ષ રોડ પર આવેલી આ વિમેન પાવર્ડ પોસ્ટ ઓફિસમાં ૪ મહિલાઓ કાર્યરત છે.

india_post_new_logo postman

ઘરે ટપાલ આપવા આવે તેને પોસ્ટ મેન કહેવાય, પરંતુ કોઈ મહિલા ટપાલ આપવા આવે તો? ગુજરાતમાં ટપાલ વિતરણનું કામ હવે મહિલાઓ પણ કરે છે. પોસ્ટ વિભાગ તેમને પોસ્ટ વુમેન તરીકે સંબોધે છે. સત્તાવાર રીતે તો જોકે…..[more]

MG

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s