(એસ.)સ્વર્ગ (જી.)ગમન (રોડ )પથ એ ‘ગુડ રોડ’ નથી. અહી યમરાજ પોતે એવોર્ડ આપે છે.

હવે એસ. જી. રોડ ને એસ = સ્વર્ગ જી=ગમન અર્થાત સ્વર્ગ  ગમન પથ કહીએ તો ચાલે.આ રોડને આપણે ગુડ રોડ નહિ પણ બેડ રોડ કહી શકી, કારણ કે જરા પણ ચુક્યા તો યમરાજા ઇનામ આપવા હાજર થઇ જાય છે. પરંતુ યમરાજ જાતે નથી આવતા પણ કોઈનું રૂપ બદલી ને આવે છે !અત્યાર સુધી ના સમાચારોની હેડ લાઈન જોવા વિનંતી અને ભવિષ્યમાં પણ જોતા રહેવા વિનંતી. મારી વાતમાં કેટલું તથ્ય છે તે સમજી જશો!  

sg1sg2આમ પણ આ રસ્તા પર વાહન ચલાવવાનો કોઈઔર જ નશો છે અને આજના આધુનિક ટેકનોલોજી વાળા શક્તિશાળી વાહનો ચલાવનાર ને પણ ખબર નથી રહેતી કે કયારે મર્યાદા ઓળંગાઈ ગઈ, અને તેથી કરૂણ દૂર્ઘટનાઓ ઘટે છે.

આ રસ્તા ને હજી વધુ પહોળો કરી ને બાઈક માટે એક અલગ ટ્રેક બનાવો જોઈએમ જેથી બાઈક ચાલકોના સ્વર્ગ ગમનના ચાન્સ ઓછા થાય.

ડૉ.મયુર દેસાઇની કારની ટક્કરથી ઘવાયેલી એન્જિનીયર યુવતીનું મોત

પેટે પાટા બાંધીને પુત્રીને ઉચ્ચ અભ્યાસ કરાવવા ઇચ્છતા વોચમેન પિતાનાં સપનાં ચકનાચૂર.

click here for complete news

MG

*****

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s