ફ્લાય-ઓવર સીટી સુરત.

કોઈ પણ મોટી સીટીમાં ફ્લાય-ઓવર નો હેતુ ટ્રાફિક ની સમસ્યા હાલ કરવા નો હોય છે. પણ ઘણી વખત એવું બને છે કે ફ્લાય-ઓવર ટ્રાફિક જામ અને પ્રાણ ઘાતક અકસ્માતો માટેનું નિમિત્ત બની જાય છે. એનું કારણ છે ફ્લાય-ઓવરની અવૈજ્ઞાનિક ડીઝાઇન અને દીર્ધ દ્રષ્ટિ નો અભાવ. જો કે મહદ અંશે ફ્લાય-ઓવર ઘણા જ ઉપયોગી સાબિત થયા છે પણ અપવાદ રૂપે કોઈ ફ્લાય-ઓવર જોઈ ને લાગે કે આને બનાવી ને શું કાંદા કાઢયા હશે? જેમકે સુરત શહેરમાં અડાજણ તરફ થી તાપી ના સરદાર પૂલ પર જતો ફ્લાય-ઓવર.

 સુરત શહેરમાં અડાજણ તરફ થી તાપી ના સરદાર પૂલ પર જતો ફ્લાય-ઓવર

તમે ભૂલકા ભવન તરફ થી ફ્લાય -ઓવર પર જાઓ તો પૂલની એન્ટરી પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ જોવા મળશે. જ્યારે ફ્લાય ઓવર બન્યો ન હતો ત્યારે ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ માટે ટ્રાફિક માથાનો દુખાવો થાય જતો હતો. ફ્લાય ઓવર બન્યા પછી એ ટ્રાફિક નો પોઈન્ટ બદલાઈ ને પૂલ નાં ફળ્ય ઓવર ની એન્ટ્રી પાસે ગયો. મતલબ કે  ‘દળી દળીને ઢાંકણીમાં’ જેવો ઘાટ થયો.
જો અડાજણ પાટિયા થી ભૂલકા ભવન નો સીધો સાદો ફ્લાય-ઓવર બનાવ્યો હોત તો ટ્રાફિક ની સમસ્યા વધુ સારી રીતે હલ થઇ હોત અને ખર્ચ પણ ઓછો આવ્યો હોત. એના બદલે કોમ્લીકેટેડ ડીઝાઇન બનાવીને પબ્લિકની હાડમારી તો યથાવત જ રાખી છે.

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s