Saving a drop of water can save thousand of litter water per month, from leaky water taps_ટીપે ટીપે સરોવર ભરાય અને ખાલી પણ થાય.
આપણે ફેસબુકના ફોલોવર બનીએ છીએ, સ્ટાર્સ ના ફેન બનીએ છીએ. અહી જનાબ આબિદ સુરતી સાહબને ફોલો કરી ને, કમસે કમ આપણા અને પડોશીઓના , મિત્રો સંબધીઓના નળનું લીકેજ શું નહિ અટકાવી શકીએ? વિવિધ પ્રવૃતિઓની જેમ આ પણ એક કરવા જેવું કામ નથી?

Thomas-krause-a-journalist-from-Germany
If we like to follow social sites and celebrities. Why not follow Mr. Abid Surati and their one man NGO for saving a water, by just checking water tap at home?

Website : http://ddfmumbai.com/