Save a drop of water can save thousand of litter water per month, from leaky water taps_ટીપે ટીપે સરોવર ભરાય અને ખાલી પણ થાય.

Save a drop of water can save thousand of litter water per month, from leaky water taps_ટીપે ટીપે સરોવર ભરાય અને ખાલી પણ થાય.

જનાબ આબિદ સુરતી 01

આપણે ફેસબુકના ફોલોવર બનીએ છીએ, સ્ટાર્સ ના ફેન બનીએ છીએ. અહી જનાબ આબિદ સુરતી સાહબને ફોલો કરી ને, કમસે કમ આપણા અને પડોશીઓના , મિત્રો સંબધીઓના નળનું લીકેજ શું નહિ અટકાવી શકીએ? દર રવિવારે YOU_BANDની જે પવૃત્તિ સુરતમાં થાય છે તેમજ આ પણ એક કરવા જેવું કામ નથી?

 

thomas-krause-a-journalist-from-germany

Thomas-krause-a-journalist-from-germany

If we follows FB and social sites as well as superstars. Why not follow J. Abid Surati and their one man NGO for saving a water. Simply I just checked my water tap and of my neighbors(however depends on relation!) and of my close friends relatives.

You too can do that and it’s easy!  Will make you happy.

If one drop drips in a second, in a month a thousand liters of water goes down the drain. Imagined thousand bottles of drinking water poured into the sewage.

Thnaks for reading my post

MG

*

Advertisements