Charity of The Beggar_’દિલદાર’ ભિખારી : ભીખની રકમમાંથી ગરીબ પરિવારની દીકરીઓને આપી 10 જોડી સોનાની બુટ્ટી

Sandesh_Logoમહેસાણાની મગપરા સ્કૂલની આંગનવાડીમાં 10 જેટલી ગરીબ પરિવારની દીકરીઓ એક વ્યક્તિની આતુરતાથી રાહ જોઈ રહી હતી. આ વ્યક્તિ હતી ભીખ મારીને ગુજરાન ચલાવતા 68 વર્ષીય ખીમજીભાઈ પ્રજાપતિ. ખીમજીભાઈ પોતાનું ગુજરાત ભીખ માગીને ચલાવતા હોવા છતાં નિયમિત રીતે આ ગરીબ પરિવારની દીકરીઓને પુસ્તકો કે સ્કૂલ યુનિફોર્મ જેવી વસ્તુઓ ડોનેટ કરતા હોય છે. જોકે હાલમાં તેમણે આ દીકરીઓને સોનાની બુટ્ટીની ગિફ્ટ આપીને બધાને ખુશ કરી દીધા હતા.

chzrity of the beggars
ખીમજીભાઈએ બધી સોનાની બુટ્ટીઓ મહેસાણાના મંદિરોની બહાર ભીખ માગીને ભેગા કરેલા પૈસામાંથી ખરીદી છે. સોનાની આ ગિફ્ટ મેળવનારી છોકરીઓ અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે. મોટાભાગની છોકરીઓના માતા-પિતા રોજેરોજનું મજૂરીકામ કરે છે અથવા તો લુહારીકામ કરે છે. આ છોકરીઓ મહેસાણાની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને તેઓ સપનામાં પણ ન વિચાર્યું હોય એવી ગિફ્ટ મેળવીને બહુ ખુશખુશાલ છે.

http://www.sandesh.com/article.aspx?newsid=3226072

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s