As healthy as young at the age of 108 years_108 વર્ષના સમજુબાને નવા દાંત આવ્યા, ખેતરમાં જઈને કપાસ પણ વિણે છે.

This slideshow requires JavaScript.

Active and healthy woman Samjuba from SavarKundla

.આપણી આસપાસના સમાજ પર નજર ફેરવીશું તો 80 કે 85 વર્ષની આયુને પાર કર્યા બાદ પણ તંદુરસ્ત, સક્રિય અને ખુશખુશાલ જીવન જીવતાં હોય તેવા ઘણા વડીલો મળી આવશે. તંદુરસ્તીની સાથે લાંબુ જીવન આજના સમયમાં ચમત્કારથી ઓછું નથી. પરંતુ 100 વર્ષને પાર કર્યા બાદ આવું જીવન જીવતાં હોય તેવું સાંભળવા મળે ત્યારે આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નાના ભમોદ્રા ગામમાં રહેતાં 108 વર્ષના દાદીમા સમજુબેન હરિભાઈ ખૂંટ આટલી ઉંમરે પણ નિરોગી જીવન જીવી રહ્યા છે.

http://www.divyabhaskar.co.in/news-frec/GUJ-GNG-nana-bhamodra-villages-108-year-old-samjubaas-story-gujarati-news-5392204-PHO.html

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s