25 વર્ષની IPS ગરિમા સિંહ, આધુનિક ઝાંસીની રાણી?

આઈપીએસ ગરિમા સિંહને તાજેતરમાં જ ઝાંસી જિલ્લાની કમાન સોંપવામાં આવી છે. માત્ર 25 વર્ષની ઉંમરે આઈપીએસ બનેલી ગરિમાનું આ પ્રથમ પોસ્ટિંગ છે. આવો જાણીએ એક નાનકડા ગામ કથૌલીની રહેવાસી ગરિમાની સફળતાની કહાની..

This slideshow requires JavaScript.

પોલીસે માગી હતી લાંચ.

ગરિમાએ કહ્યુ કે, ‘ડીયુમાં અભ્યાસ કરતી હતી તે દરમિયાન હું એક મોલમાંથી મોડી રાત્રે ફ્રેન્ડ્સ સાથે હોસ્ટલ પરત ફરી રહી હતી. ત્યારે ચેકિંગમાં તહેનાત પોલીસે અમારી રીક્ષા ઉભી રખાવી.’
– ‘રાત્રે ક્યાંથી આવી રહી છે, ક્યાં જવાનું છે જેવા સલાવો પૂછ્યા બાદ અમારી પાસેથી 100 રૂપિયાની માગણી કરી. જ્યારે અમે ના પાડી તો મારા પપ્પાને ફોન કરીને મોડી રાત સુધી રખડવાની ફરિયાદ કરવાની ધમકી આપવા લાગ્યો.’
– થોડી બોલાચાલી બાદ પોલીસે તેમને જવા દીધા, પરંતુ તે ઘટનાએ ગરિમાનાં મનમાં પોલીસ પ્રત્યે ખરાબ છાપ છોડી દીધી.

આમ પોલીસે જીત્યુ દિલ.

– લાંચની ઘટનાએ ગરિમાના મનમાં કડવાશ ભરી દીધી હતી, પરંતુ થોડા સમયમાં જ પોલીસ પ્રત્યે તેના વિચારો બદલાઈ ગયા.
– તે જણાવે છે કે, ‘એક વાર ડીયુમાં મારો ફોન ખોવાઈ ગયો હતો. મે તેની ફરિયાદ પોલીસમાં કરી. પોલીસે તાત્કાલિક જ એક્શન લઈ મારો ફોન શોધી કાઢ્યો, જેણે મારા વિચારો બદલી નાખ્યા.’

Learn How To Pass The Police Officer Test, Using Our Step-By-Step Police Exam Study Guide

કેવી રહી પ્રારંભિક કારકિર્દી?

આઈપીએસ ગરિમા સિંહ હાલ ઝાંસીની સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહી છે.

– તે બલિયા જિલ્લાનાં નાનકડા ગામ કથૌલીની રહેવાસી છે.

– ગરિમાનું સપનું પહેલેથી IPS બનવાનું ન્હોતું, તે MBBSનો અભ્યાસ કરી ડોક્ટર બનવા માગતી હતી.
– ગરિમા જણાવે છે કે, ‘મારા પપ્પા ઓમકાર નાથ સિંહ એન્જીનિયર છે. તે ઈચ્છતા હતા કે હું સિવિલ સર્વિસીઝમાં જઉ. માત્ર તેમના કહેવાથી મે તૈયારી શરૂ કરી દીધી હતી.’
– ગરિમાએ દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી BA અને MAનો અભ્યાસ કર્યો છે.
– તેણે પહેલીવાર 2012માં સિવિલ સર્વિસીઝની એક્ઝામ આપી હતી અને ત્યારે તેની પસંદગી IPSમાં થઈ ગઈ.

ઝાંસીમાં થઈ રહી છે લોકપ્રિય.

– લખનઉમાં 2 વર્ષ સુધી અંડરટ્રેનિંગ એએસપી તરીકે રહેલી ગરિમા ઝાંસીમાં એસપી સિટી તરીકે લોકપ્રિય થઈ રહી છે.
– સમસ્યાગ્રસ્ત લોકો સાથે એકદમ શિષ્ટાપૂર્વકની વર્ણતૂકથી તેમની મુશ્કેલીઓ સાંભળવા જેવી બાબતો તેને લોકપ્રિય બનાવી રહી છે.
– તેમની આવડત જોઈને તેને લખનઉનાં બહુચર્ચિત મોહનલાલ ગંજ રેપ કેસની તપાસ ટીમમાં સામેલ કરવામાં આવી હતી.
– તેણે આ કેસ પર ઘણી રાત્રીઓ જાગીને કામ કર્યું.
– આ સિવાય તેઓએ મહિલા હેલ્પલાઈન 1090ની સ્થાપના કરવામાં પણ યોગદાન આપ્યું.

ગરિમાનાં દિવસની શરૂઆત આ રીતે થાય છે [more…]

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.