મહિલા કોન્સ્ટેબલે બિનવારસી નવજાતને કરાવ્યું બ્રેસ્ટ ફીડિંગ, થઈ રહ્યા છે ભરપૂર વખાણ

ભૂખના કારણે ચોધાર આંસુએ રડી રહેલા બિનવારસી બાળકને બ્રેસ્ટફીડ કરાવતી બેંગ્લોરની કોન્સ્ટેબલ અર્ચનાનાં ચારે બાજુ વખાણ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર મોટાભાગના યુઝર્સ અર્ચનાને મમતાનું શ્રેષ્ઠ ઉદાહરણ જણાવી રહ્યા છે.

breast feeding