પરિચય

તમારો પ્રતિભાવ એ જ મારો પરિચય! 

   બ્લોગ કહેતાં  વેબ્લોગ ની સૃષ્ટિનો સર્વ પ્રથમ પરિચય થયો  સને ૨૦૦૯ ના માર્ચ ના કોઇ સપરમા  દહાડે. એનાં માટે હું આભાર માનુ છુ સુપ્રસિદ્ધ ગુજરાતી  સમાચાર પત્ર અને એની બુધવારીય પુર્તિ  ‘કળશ’ માં આવતી કોલમ ‘સાયબર સફર’નો. 

‘સાયબર સફર’ થી તો ભાગ્યે જ કોઇ નેટિઝન અંજાણ હશે અને જો ન જાણતાં હોય તો એનું નેટીઝનમાં સંપુર્ણ  રૂપાંતર નથી થયુ એમ માનવું

પછી તો બ્લોગ સ્પોટ અને વર્ડ પ્રેસ પર થોડાંક બ્લોગ બનાવી નાખ્યાં પણ કોઇ સુસ્પષ્ટ દિશા ન હતી.(અત્યારે પણ કયાં છે!) પણ હેતું  સ્પષ્ટ હતો.

               મુળ હેતુ હતો બ્લોગિંગ કરી ને ખુબ પૈસા(ચિલ્લર નહી પણ નોટો) કમાવાનો. એમાં તો કોઇ શુકરવાર જો કે ના વળ્યો. બધાં જ વાર આઠ આઠ વાર નહી પણ આઠસો વાર કર્યા(અર્થાત ૩-૪ વર્ષ); પછી સમજાયું કે આ કામ જેટલું દેખાય એટલું સહેલું નથી. પાણી શાંત છે પણ ઘણાં ઊંડા છે. આપણું (એટલે કે મારૂં!)  ગજું નથી. મર્યાદા સવીકારી લીધી. હવે જે  હ્રદયને ભાવે છે તે અહીં પીરસુ છું.

                            એક ગુજરાતી કહેવત છે. ‘ ભાવતું હતું અને વૈદે કીધું’ શબ્દોમાં થોડો ફેર હશે પણ અર્થ સમજાવો જોઇએ. એ રીતે હવે નિવૃતિ આવી રહી છે; તો નેટના શોધકનો, સાયબર સફરનો , વર્ડ પ્રેસનો અને તમારો બધાંનો આભાર! કારણ કે કહેવાય નિવૃતિ પણ હવે પ્રવૃતિ અને તે પણ મનગમતી ખુબ જ વધી જવાની છે.

હવે જોઇએ!

આગે આગે હોતા હૈ ક્યા!

આગે આગે ગોરખ જાગે!

*****

મારાં  માનીતા સામયિક

navneet samarpan gujarati monthly logo

Readersdigest_Logo*****

મારી માનીતી સાઈટ્સ

cybersafar logo

FanBoxFanBoxFanBoxFanBox

*****

My Other Blogs

header for dumasia wordpress

kisan samachar channel art

https://kabuter.files.wordpress.com/2012/12/c9a34-headt2bfir2bvirtually2btravel2bon2bblogspot.jpg

frosty focus header

*****

E mail: dumasiam@yahoo.co.in

*****

આપનો આભારી …

એમ. જી. ડુમસીઆ.

2 thoughts on “પરિચય

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.