Weird & Cruel Custom of Tamilnadu, Assassinations of the elders_પરંપરાના નામે સંતાનો કરે છે વડીલોની ક્રૂર હત્યા

DB-logo

દુનિયામાં એવી અનેક પરંપરાઓ છે જેના વિશે સાંભળીએ તો આપણે ચોંકી જ જઈએ અને આપણું મન એ વાત માનવા તૈયાર પણ ના થાય. આવી જ એક પરંપરા છે તમિલનાડુની ‘ઠલાઈકૂઠલ’. જેમાં પરિવારના લોકો ઘરના વૃદ્ધ લોકોને પોતાના હાથથી મારી નાંખે છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ આખી ઘટના વખતે ગામના બીજા લોકો પણ હાજર હોય છે. નવાઈની વાત તો એ છે પ્રતિબંધ હોવાછતાં તમિલનાડુમાં આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. 

This slideshow requires JavaScript.

રીત 1 – સવાર સવારે તેલથી નવડાવ્યા પછી આખા દિવસમાં એમને અનેક ગ્લાસ નાળિયેર પાણી પીવડાવવામાં આવે છે. જેનાથી તેમની કિડની બગડી જાય. આવામાં વૃદ્ધ બે દિવસમાં જ મરી જાય છે.
 
ક્યારે કરાય છે આ પરંપરા
– જો કોઈ વૃદ્ધને નાઈલાજ બીમારી હોય ત્યારે આવું કરવામાં આવે છે.
– ગરીબીને લીધે વૃદ્ધનો ઈલાજ ના કરાવી શકતા હોય.
– વૃદ્ધ વડીલની સેવા માટે કોઈની પાસે સમય ના હોય.
– જ્યારે વૃદ્ધ વડીલ પરિવારને બોઝ રૂપ લાગવા લાગે.
weird assassin of elderes 03
રીત 2. વૃદ્ધ વડિલને માટીવાળું પાણી પીવા અપાય છે જેથી તેમનું પેટ બગડે અને એ મરી જાય. મારવાની આ રીતને સૌથી દર્દનાક માનવામાં આવે છે
રીત 3.  કેટલીકવાર તો તેમને નાક બંધ કરીને દૂધ પીવડાવવામાં આવે છે. જેથી શ્વાસ થંભી જાય છે.

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s