બેડરૂમમાં ટ્રીહાઉસ

પિતાએ તૈયાર કરેલા ક્રિએટિવ જંગલમાં લિઆ.

This slideshow requires JavaScript.

વોશિંગ્ટનઃ પિતા અને દીકરીના પ્રેમની અનોખી કથા સામે આવી છે. લિઆ નામની દીકરીએ પોતાના પિતા સમક્ષ જિદ્દ કરી કે, મારે બેડરૂમમાં એવું ઝાડ જોઇએ જેના પર બેસીને હું વાંચી શકું, તેની ડાળીઓ પર ચડી શકું અને ઊંઘી જઉં તો તે ડાળીઓ મારા પર ઝૂલતી રહે. કદાચ તેણે કોઇ વાર્તાના પુસ્તકમાં આવું વાંચ્યું હશે. તેના પિતા રેડમશોમ વીડિયોગેમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. તેમણે પોતાની તમામ ક્રિએટિવિટી દીકરીના બેડરૂમમાં ટ્રીહાઉસ બનાવવા માટે લગાવી દીધી. 

InvitenShare logo

દીકરી માટે વિવિધ ટ્રેનિંગ લીધી પિતાએ

કોન્ક્રીટ અને વાયર સ્ક્રીનની મદદથી તેમણે ઝાડ તૈયાર કર્યું. કેટલીય ડાળીઓમાં ક્રિસમસ લાઇટ અને આર્ટિફિશિયલ પતંગિયાઓનો ઉપયોગ કર્યો. જેને કારણે ઝાડ એકદમ રિયલ દેખાવા લાગ્યું. લિઆ જ્યારે રૂમમાં પહોંચી ત્યારે એકદમ ખુશ થઇ ગઇ. રેડમશોમે 18 મહિનાની તનતોડ મહેનત બાદ ટ્રીહાઉસ તૈયાર કર્યું. 

લિઆના પિતા રેડમશોમને આ પ્રકારનું ઝાડ કેવી રીતે તૈયાર કરવું તેની કોઇ ટ્રેનિંગ ન હતી. આથી તેણે બાંધકામને લગતાં તમામ કામ માટે ટ્રેનિંગ લીધી. દીકરીને ખુશ કરવા માટે દિવસ-રાત એક કરીને દોઢ વર્ષ મહેનત કરી. લોખંડની ફ્રેમ તૈયાર કરતાં અને વેલ્ડિંગ કરતાં શીખ્યા. સળીયાને વાળવાનું અને કોન્ક્રિટ મિક્સચર બનાવવાની ટ્રેનિંગ લીધી. 

http://www.divyabhaskar.co.in/news-frec/INT-PHF-dad-transforming-daughters-bedroom-fairytale-treehouse-5232163-PHO.html?seq=4

 

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s