Queer American Mother, 14 sons/daughters & 14 Daddies_અમેરિકાનો વિચિત્ર કિસ્સોઃ મહિલાને 14 બાળકો, દરેકના પિતા અલગ!

DB-logoઅમેરિકાના ડેટ્રોઇટમાં રહેતી એક 36 વર્ષની મહિલાએ મંગળવારે 14મા બાળકને જન્મ આપ્યો આ સાથે જ આ મહિલાએ એક નવો રેકોર્ડ બનાવી લીધો છે. આ મહિલાના તમામ 14 બાળકોના પિતા અલગ-અલગ છે. આ રેકોર્ડને ગિનીસ બુકની 2017ની એડિશનમાં સમાવવામાં આવશે,

Anita 01

                                                                     ચૌદમાં બાળક સાથે અનિતા

વર્લ્ડ રેકોર્ડથી ખુશ છે

 – વર્લ્ડ રેકોર્ડમાં જણાવ્યા પ્રમાણે મહિલાએ 13થી વધુ પુરુષો સાથે સંબંધ બનાવી બાળકોને જન્મ આપ્યા.
– અનિતા સુલિવાન નામની મહિલા અમેરિકાના ડેટ્રોઇડમાં રહે છે. તે અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવી ખૂબ ખુશ છે.
– અનિતાની મા તેના પર આળસુ અને નકામી કહીંને ગુસ્સે થતી હતી, તેનું કહેવું છે કે, વર્લ્ડ રેકોર્ડ બનાવી તેની માતાને ખોટી સાબિત કરી છે.
– અનિતાએ ઉમેર્યુ કે તેણે એવુું કર્યુ જે આજ સુધી કોઈએ નથી કર્યુ.
– અનિતાના અન્ય 13 બાળકો પણ માતાને મળવા હોસ્પિટલમાં આવ્યા હતા.
Anita 02

                                                       અનિતાના અન્ય 13 બાળકો

 અગાઉના પતિ તરફથી મળે છે ભરણ-પોષણ

 અનિતાએ જણાવ્યું કે તેણે બાળકોના પિતાની પસંદગી કરવામાં ભૂલ કરી હતી. હવે તેણે એક સારા વ્યક્તિની પસંદગી કરી લીધી છે. તેનુ કહેવુ છે કે તેનો નવો પાર્ટનર રેમોન જુના પાર્ટનરો કરતા સારો છે, અને અમે બંને દોઢ વર્ષથી સાથે રહીએ છીએ. અનિતાને તેના અગાઉના 11 પતિઓ તરફથી પેન્શન મળી રહ્યું છે જ્યારે અન્ય બેની પેન્શન માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

One thought on “Queer American Mother, 14 sons/daughters & 14 Daddies_અમેરિકાનો વિચિત્ર કિસ્સોઃ મહિલાને 14 બાળકો, દરેકના પિતા અલગ!

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s