Copper Replication of Taj Mahal

કાઠીયાવાડીની કળા, દરવાજા પર આયાત લખી 9 વર્ષેે તાંબામાંથી બનાવ્યો 120 કિલોનો તાજમહેલ

મૂળ હળવદના અને હાલ #અમદાવાદમાં વસતા #દિલીપ_ઝીંઝુવાડિયાએ એક અદભૂત તાજમહેલની કલા કૃતિ બનાવી છે. તાંબા પર બનેલી આ કલા કૃતિનું વજન 120 કિલો છે. તેમજ એક પુસ્તકમાંથી નકલ કરીને આયાત લખી છે. જેના 8 દરવાજા છે. તેની કોતરણી એટલી તો અદભૂત અને બારીક છે કે દુનિયામાં તેનો જોટો જડે તેમ નથી. આ #તાજમહેલ બનાવતા તેમને 2009થી 2018 એમ 9 વર્ષ લાગ્યા છે. તેનું કામ 2018માં સપ્ટેમ્બરમાં પૂરું કર્યું છે.

Rate this:

વન નેશન-વન ડ્રાઇવિંગ લાઇસન્સ

ભારત સરકાર જુલાઈ 2019થી દેશભરમાં એકસમાન સ્માર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનનોંધણી પ્રમાણપત્ર(આરસી બુક) જારી કરવાની યોજના બનાવી રહી છે. સ્માર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સના રંગ, ફોર્મેટ અને ડિઝાઇન એકસરખાં રહેશે, તેમાં માઇક્રોચિપ ક્યૂઆર કોડ પણ હશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જારી થનારાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુક એકસમાન રહેશે . તેમાં એકસમાન સિક્યોરિટી ફીચર્સ સામેલ…

Rate this:

રેલીમાં આમને-સામને થતા ડીસીપી પિતાએ મારી એસપી દીકરીને સેલ્યુટ, પહેલીવાર એકસાથે ડ્યૂટી પર થયા તહેનાત.

દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક ખૂબ મહેનત કરે અને એ મહેનતના દમ પર જીવનમાં તમામ સફળતાઓને હાંસલ કરે. તેલંગાણાની એક દીકરીએ પણ એવું કરી બતાવ્યું છે, જેનાથી તેના પિતાની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ છે.

Rate this:

સુત્રાપાડાના ગોરખમઢીના ખેડૂતે ઉછેર્યા રૂદ્રાક્ષના વૃક્ષ, માળા બનાવી આપે છે મંદિરોમાં

માનસરોવર ફરવા ગયા ત્યારે રસ્તામાં રૂદ્રાક્ષના વૃક્ષ જોતા વિચાર આવ્યો. ખેડૂતે રૂદ્રાક્ષના વૃક્ષ ઉછેરી મેળવી સફળતા વેરાવળ, ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામના ખેડૂતે રૂદ્રાક્ષના વૃક્ષ ઉછેરી સફળતા પ્રાપ્ત કરી છે. વૃક્ષમાં આવતા રૂદ્રાક્ષના પારાની માળા બનાવી મંદિરોમાં આપી રહ્યા છે. રૂદ્રાક્ષના વૃક્ષ આમ તો ઠંડા વિસ્તારમાં જોવા મળતા હોય છે પણ ગુજરાતમાં ભાગ્યે…

Rate this:

तरबूज की खेती से सूरत के किसान ने कमाए लाखो| Watermelon Farming

#रिलायंस_फाउंडेशन की #तालीम पाकर, #सूरत (#तापी) जिला के अंदरूनी क्षेत्र #उमर गाँव के #नासीरपुर गाव के #किसान ने, कैसे #तरबूज की #खेती कमाए लाखो? #गुजरात_राज्य की #वनवासी #किसानो के #विकास के #प्रोजेक्ट्स तहत #आदिवासी विस्तारो में भी #खेती के अनेकविध प्रयोग होते है|

Rate this:

પત્નીના મોતથી અનોખું મશીન બનાવવાની મળી પ્રેરણા, માત્ર 30 સેકન્ડમાં જણાવી દેશે દર્દીને કેન્સર છે કે નહીં

કેમ્બ્રિજના એક સાઇન્ટિસ્ટે કેન્સરની તપાસ કરનારી સૌથી પ્રભાવી અને સસ્તું મશીન બનાવવાનો દાવો કર્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે તેને બનાવનાર ડોક્ટર બિલી બોયલે કહ્યું કે હવે શ્વાસના ટેસ્ટ (Breath Test) દ્વારા જાણી શકાશે કે વ્યક્તિને કેન્સર છે કે નહીં. એટલું જ નહીં, આ મશીનથી થનાર ટેસ્ટ કેન્સરમાં થતી તપાસથી દસ ગણા ઓછા રહેશે. જેનાથી દરવર્ષે આ…

Rate this: